Mr. Babulal Keniya

An Innovative Farmer Award Winner

Is now available here online for all farmers to teach and guide them by own developed Bio liquid Pure Organic Fertilizer to use in your agriculture to get maximum results.

BENEFITS

  • Increases the production capacity of soil as well as increase of its resistance capacity.
  • Complete and overall development of plant.
  • Increases quantum of weight and oil in Telibiya category farming.
  • Ensuring equivalent growth of crops.
  • Restricts the leaves from becoming yellow and instead turns them into red.
  • Facilitates required components enabling growth in production.
  • Facilitates required chemical components ensuring adequate crop production.
  • Developing required bacteria under the soil for prosperous production.
  • As it contains cent percent natural (liquid) fertilizer, it enables effective results.

ફાયદાઓ

  • જમીન ની ઉત્પાદન શક્તિ અને પાક ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે
  • છોડ ના ઝડપી અને સંપૂર્ણ વિકાસ
  • તેલીબીયા વર્ગ ના પાકો માં વજન અને તેલ ની ટકાવારી માં વધારો કરે છે
  • પાક માં સ્ફુરણ એક સરખો મળે છે
  • પાન ને પીળા પડતા અટકાવી ને લીલા બનાવે છે
  • ગૌણ તત્વો ની ઉણપ પૂરી કરી ને ઉત્પાદન માં વધારો કરે છે
  • રાસાયણિક તત્વો ની લભ્ય સ્વરૂપ માં ફેરવી છોડ ને વધુ ફળફૂલ આપવા માં મદદ કરે છે
  • જમીન માં પાક ને જરૂરી બેક્ટેરિયાનો વિકાસ કરી ઉત્પાદન શક્તિ માં વધારો કરે છે
  • ૧૦૦% કુદરતી પ્રવાહી ખાતર હોવા થી પ્રભાવશાળી પરિણામ આપે છે

Why Organic Fertilizer?

Along with passage of time, the life science on earth, its flora & fauna have adjusted itself in the present conditions; however, due to increase of population, we have resorted to new methods to meet with our daily requirements. In order to meet the feeding requirement of increased population, our farmers have resorted to hybrid seeds. But, as said by Darwin, cultivation of crops through hybrid seeds has not passed the principles agricultural ethics and due to which there appears considerable increase of bacterium in various vegetables, fruits, grains, etc. that makes them unhygienic and diminishing crop cultivation. In order to develop crops, farmers have used chemical fertilizer and pesticides are used to kill the bacteria, as such, it causes negative impact on crop as well as unhygienic effects on the lives of people.

Our forefathers have never used such deadly chemical/pesticide means of crop cultivation, instead they were using the indigenous fertilizers like cow dung, cow urine etc., due to which they were having long healthy life. Their eyesight and health were good. Now, if we resort to organic farming in place of chemical fertilizers, it will increase its production capacity as well as its hygienic condition. Further, we can improve the environment and humanity can be saved from the side effects of chemical fertilizers.

ઓર્ગેનિક ખાતર શા માટે?

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ દરેક જીવ, વનસ્પતિ કે મનુષ્ય પોતાની જાત ને વધારે સારું અને સૂદ્રઢ બનાવતા ગયા પણ જેમ જેમ આપણી પૃથ્વી ઉપર વસ્તી વધતી ગઈ તેમ આપણે આપણી જરૂરિયાત ને પહોચી વળવા અવનવા પ્રયોગો કરતા રહ્યા. વસ્તી વધતા આપણે અનાજ ની જરૂરિયાત ને પહોચી વળવા જડપી અને વધારે અનાજ મેળવવા આપણે હાઇબ્રીડ બિયારણ તૈયાર કર્યું પણ હાઇબ્રીડ બિયારણે ડાર્વિન ના મત મુજબ ઉત્ક્રાંતિ ના નિયમો ને પાસ કર્યું ન હતું જેના લીધે આ વનસ્પતિ જૈવિક, શાકભાજી, ધાન્ય, ફળો વગેરેમાં જીવાત નું પ્રમાણ વધારે થયું અને છોડનો વિકાસ ઓછો થયો, છોડના વિકાસ માટે ખેડૂતે રાસાયણિક ખાતર નો ઉપયોગ કર્યો અને જીવાતને નાથવા પેસ્ટીસાઈડનો ઉપયોગ કર્યો જેની નકારાત્મક અસર પાક ઉપર તો પડી પણ સમગ્ર માનવ જીવન પર પણ પડી જે આપણે જોઈ સકતા નથી.

આપણા પૂર્વજો એ આવો રાસાયણિક કે પેસ્ટીસાઈડસ દવાઓ નો ખેતી માં ક્યારેય ઉપયોગ કર્યો ના હતો અને ફક્ત દેશી ઓર્ગનીક ખાતર જેવા કે ગાય નો છાણ, ગૌમુત્ર વગેરે વાપરતા, જેથી કરી ને તે સમયના લોકોનું આયુષ્ય વધારે હતું, લાંબુ જીવતા, તેઓ ની દ્રષ્ટી(નજર) બરાબર હતી અને સ્વાસ્થ્ય પણ સારું રહેતું. હવે આપણે રાસાયણિક ખાતર વાપરવા ને બદલે જો ઓર્ગનીક ખાતર વાપરવાનું ચાલુ કરીશું તો પાક નો પણ સુધારો થશે, પર્યાવરણને સુધારી શકાશે અને સમગ્ર માનવજાત ને રાસાયણિક ખાતરો થી થતા નુકશાન અને આડઅસરો થી બચાવી શકાશે.

Bio liquid Pure Organic Fertilizer (Upay Plus) Results